પુસ્તકનું વેચાણ

Kundan
0
… પુસ્તકનું વેચાણ-..... ભારતમાં દર વર્ષે ૫૦૦’ કરોડ રૂધિયાથી વધુ પુસ્તક વેચાણ ચાલે છે. અને છેલ્લાં ત્રણેક વર્ષથી પુસ્તકોની જૂની દુકાનો એરકન્ડિશ’ડ દુકાનોમાં ફેરવાઈ રહી છે. એટલું જ નહિ પરંતુ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનાં કેન્દ્રો બની ગઈ છે. એમાં પણ ર્પેસ્વિન કે ઇન્ડિયા બુક હાઉસ જેવા વિક્રેતાઑ માર્કેટિંગ્ખી આધુનિક યુક્તિઓ અજુમાવીને ઇલેકટૉનિક મીડિયાનો સામનો કરી રહ્યા છે. અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકોની માગ વધતાં એક નવી દિશા ખૂલી છે. આજ થી સાત વર્ષ પહેલાં અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકોનાં પુસ્તકો અભરાઈ ૫૨ ધૂળ ખાતાં પડી રહેતાં હતાં… ગીતા હરિહ્રરન. ઉપમન્વુ ચેટરજી, વિક્રમ સેઠ અર્'ધતી રોંય અને અમિત ચૌધરી જેવા લેખકો આવતાં પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. લેખકો ખુદ બુકસેલરની દુકપ્ને જઈને પોતાના હરતાક્ષ્પ્રમાં કૃતિઓ આપે છે.

एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

Thank you for comments

एक टिप्पणी भेजें (0)