ખોપરી, પત્ર અને ટેપ
मार्च 04, 2018
0
ખોપરી, પત્ર અને ટેપ
ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ કાન્તે સ્વીડીશ ફિલોસોફર અને થિયોંલોજીશીયન સ્વીડનબર્ચના વિચારોનો ઘણો પ્રભાવ અનુભવ્યો હતો. આ . સ્વીડનબર્ગની ખોપરીની હરાજી લંડનમાં કરવામાં આવી રૉયલ સ્વીડિશ એકેંડેમી ઑફ સાયન્સે સાડા પાંચ હજાર પાઉન્ડ આપીને આ ખોપરી મેળવી… આવી જ રીતે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ. રોનાલ્ડ રેગનનો સહીવાળો આ પત્ર ગાયક અને અદાકાર ફેંક્ સિનાત્રાની પ્રશંસાની વાતો ધરાવતો હતો. જેનો બે પાનાંનો પત્ર વીશ્વનો મોંધો પત્ર બન્યો તે રોનાલ્ડ રૅગન આજે જીવે છે એ નોંધપાત્ર બાબત ગણાય… … જ્યારે રિચર્ડ નિકસનની વૉટરગૅટ કૌભાંડની પુરાવો ધરાવતી ટેપ ૧૯૯૭માં અમેરિકાની સરકારે ૨૮૦ લાખ ડૉલર આપીને મેળવી જે આજે અમેરિ કાના નેશનલ …આર્કાઇવઝયાં છે રિચર્ડ નિક્સનની પ્રશિડન્-ટ પદેથી થયેલી હકાલપટ્ટીની મૂળ સમી આ ટૅપ જેટલી મોંઘી બીજી કોઈ ટેપ જગતમાં નથી.
Tags
Thank you for comments