લગભગ ૪ થી ૫ હજાર વર્ષથી સોનું અત્યંત કીમતી ખનીજ મનાય છે. એ પીળાશ પડતા રંગનું શુધ્દ અથવા રૂપું, તાંબું, લોહ,પેલેડિયમ, રહોઽયિમ વગેરે સાથે પ્રાકૃત અવસ્થામાં મળે છે. તે ગ્રેનાઈટ, ટ્રેકાઈટ, એન્ડૅસાઈટ, રેતીના પથ્થર, ક્વાર્ટઝ, સલ્ફાઈડ વગેરે ખડકોમાંથી મળે છે. તેની વિશિષ્ટ ઘનતા ૧૫.૬ થી ૧૯.૩ જેટલી છે.
તે સિક્કા,ઝવેરાત, રાસાયણિક સંયોજનો, દવા વગેરે બનાવવામાં ઉપયોગી છે. તે મહદાંશે દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ભારત,અમેરીકા,ન્યુઝીલેન્ડ, મેક્સિકો, સાઈબીરીયા વગેરે દેશોમાં મળે છે
તે સિક્કા,ઝવેરાત, રાસાયણિક સંયોજનો, દવા વગેરે બનાવવામાં ઉપયોગી છે. તે મહદાંશે દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ભારત,અમેરીકા,ન્યુઝીલેન્ડ, મેક્સિકો, સાઈબીરીયા વગેરે દેશોમાં મળે છે
સૌથી વધુ સોનું ઉત્પાદન કરતા દશ દેશો
દેશ. વાષિક ઉત્પાદન (ટનમાં)
૧. દ. આફ્રિકા 607.0
ર. રશિયા 270.6
૩. અમેરિકા 154.9
૪. કેનેડા 120.3
૫. ઑસ્ટ્રેલિયા 108.0
6 બાૃઝિલ 83.8
7 ચીન. 59.1
8 ફિલિપાઇન્સ. 39.5
9 ગુઅેના 33.9
10 કોલંબિયા 26.3
Thank you for comments