All Languages of India 5000 Years Old
मार्च 19, 2018
0
ભાષા અને બોલી
આ જગતમાં ૫૦૦૦ જેટલી ભાષા અને બોલીઓ છે એમાંથી ૮૪૫ તો એકલી ભારતમાં જ છે. ભારતની ભાષાઓની સૌથી પ્રાચીન ગ્રંથ ઈ.સ. પૂર્વે ૧૪૦૦માં સંસ્કૃતમાં લખોયેલો ‘ઋગ્વેદ’ છે. એ પછી સામવેદ, યજુર્વેદ અને ત્યારબાદ અથર્વવેદની ઈ.સ. પૂર્વે ૧૨૦૦માં રચના થઈ. ઈ.સ. પૂર્વે ૧૦૦૦ની આસપાસ મહર્ષિ વેદે લખેલું મહાભારત એ વિશ્વનું સૌથી મોટામાં મોટું મહાકાવ્ય છે. એક લાખ શ્લોકો ધરાવતા આ મહાકાવાર્મા ભગવદ્ ગીતા એ એનો અકઁ ગણાય છે.
Tags
Thank you for comments