મોટાભાગના લોકો
આજે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા યુઝર્સ આજે પણ રમાર્ટફૉનનો યુઝ કેવી રીતે કરવો તે વિશે જાણતા નથી. તે જાણકારીના અભાવના કારણે તેઓ અનેક નાની મોટી ભૂલો કરે છે. જેના કારણે ફોન બગડી જવો તથા ચાર્જમાં મુકૈલા ફૉનમાં અચાનક વિસ્ફોટ થવો જેવી સમસ્યા ઉદ્દભવતી હોય છે. તો આવો આમ ન થાય તે માટે સાવચેતી રાખવાની બાબતો વિશે જાણકારી મેળવીએ.
ઓરિંજનલ ચાર્જરને ઉપયોગ કરો
મોટાભાગનીસ્માર્ટ ફોન બનાવતી અને વેચતી કંપની પોતાના યુઝર પાસે આગ્રહ રાખે છે. તેઓ પોતાના સ્માર્ટ ફોનને તેના ઑરિજનલ ચાર્જર વડે ચાર્જ કરે. ધણા યુઝર્સ એમ પણ માને છે કે આમ કહેવા પાછળનો હેતુ મોંઘી એક્સેસરી વેચવાનો છે. પરંતુ ઑરિજનલ ચાર્જર કે અન્ય એસેસરીનો ઉપયોગ કરવો તેમાં યુઝરનું જ હિત રહેલુ છે. ઑરિજલ ચાર્જરનો ઉપયોગ કરવાથી તમારો ફોન સુરક્ષિત રહે છે.
અસલી બેટરીંને ઉપયોગમાં લેવાનો આગ્રહ રાખો
હેન્ડસેટમાં ફોનના મોડલ મુજબ મેન્યુફેકચરથી અપૂવઁ થયેલી બેટરી લાગેલી હોવી જોઇએ. બેટરીમાં કોઇપણ રીતે ફિઝિકલ ડેમેજ અને ડીફૉર્મેટી વિશે યોગ્ય રીતે જાણકારી મેળવી, તથા તપાસ કરો. નહીતો તે બેટરીના કારણે વિસ્ફોટ થવાની શકયતા વધારે રહે છે… આ ઉપરાંત અમુક સમયના અંતરે તમારે રમાર્ટફોનની બેટરી બદલતા રહેવુ જોઇએ તે જરૂરી છે.
ચાજઁ કરતી વખતે સાવધાન રહો
કયારેય પણ તમારા સમાટ્ફોનને પાણી નજીક અથવા પથારીની બાજુમાં ચાર્જ કરવા ન મુકો. ધણા યૂઝર ફૉનને ચાર્જ કરતી વખતે ફોનને પોતાની પથારી નીચે મુકી દે છે. આમ કરવાથી ચાર્જ થવાના કારણે ફોન ગરમ થાય છે, અને તે ફોનની ગરમી વધતી જાય છે. તેનાથી સ્માર્ટફોનની બેટરીને નુકશાન થઇ શકે છે. તેથી જ તમારા સ્માર્ટફોનને ગરમ સ્થાન એટલે કે કારના ડેશબોર્ડ, રૅક્રિજરૅટર વગેરે જેવી જગ્યાની પાસે ન રાખો તથા સીધી સનલાઇટ ફોનના સંપર્કમાં ન આવે તે રીતે ફોનને રાખો.
ફોનને વઘરે ચાર્જ ન થવા દો
જો તમે તમારા સ્માર્ટફોનને વધારે સમય સુધી ચાર્જ કરો છો, તે તેનાથી સ્માટફોની બેટરી ૫૨ નેગેટિવ ઇફેક્ટ પડે છે. * જો તમારા સ્માર્ટફૉનની બેટરી ૯૦ ટકા ચાર્જ થઇ ગઇ છે, તો પછી તમારા ફોનને ચાર્જિગની જરૂર નથી. * ધણા યુઝર્સ ફોનને આખી રાત ચાર્જમાં રાખે છે જેને કારણે ફોન વધારે ગરમ થાય છે અને ફોન વિસ્ફોટ થવાની શકયતા પણ વધારે છે. તેથી ફોનને રાત્રે ચાર્જ કરવાનું ટાળો. * ચાર્જિગ કરતી વખતે ફોન પર વાત ન કરો. * ફોન ચાર્જ કર્યા બાદ ફોન અનપ્લગ કરો અને સ્વીચ પણ બંધ કરો.
ભયતા સંકેતને ઓળખો
ફોન ચાર્જ થતો હોય તે દરમિયાન જો ફોન વધારે પડતો ગરમ થાય કે વિવિધ પ્રકારનો અવાજ આવે તો તરત જ ફોનના પાવર સોર્સને અનપ્લગ કરો. ત્યાર બાદ તે ડિંવાઇસને સ્વીચ ઑફ કરો. તથા જ્યાં કોઇ અન્ય ગરમ ડિવાઇસ ન હોય, ડિંવાઇસને એક સાફ જગ્યાએ મુકો. થોડા સમય બાદ તમારા રમાર્ટફોનને સ્વીચ ઓન કરો.
Thank you for comments