જમરૂખ એક ફળ જ નહી ઔષધિ પણ છે.

Kundan
0


ફળ ખાવાથી લાભ થાય છે એ તો સહુ જાણે છે. મોસમી ફળ રોજ ખાવું સ્વાસ્થ્યવરધક કહેવાય છે. શિયાળામાં સૌથી વધુ મળતા જમરૂખ શરીર માટે લાભદાયક છે. મોટા ભાગના લોકો આ ઋતુમાં જમરૂખ ખાવાનો આનંદ માણી લેતા હોય છે 

●જમરૂખનો સ્વાદ ખઠમીઠો 
હોય છે. તે બે પ્રકારના હોય 
છે, જેમા અંદરથી સફેદ 
રંગના અને બીજા ગુલાબી રંગ 
ધરાવતા હોય છે. 

●જમરૂખનું અંગ્રેજી નામ ગોવા છે. 
તેની પ્રકૃતિ વધુ ઠંડી નથી હોતી છતાં 
તેનુ સેવન રાતના કરવું લાભદાયક 
નથી. રાતના સમયમાં જમરૂખ 
ખાવા થી શરદી થવાની શક્યતા વધી જાય 
છે.

● જમરૂખના સેવનથી માનસિક તાણ દૂર થાય 
છે. તેનું સેવન છ અઠવાડિયા નિયમિત 
કરવામાં આવે તો માનસિક તાણ દૂર થઇ 
આરામ મળે છે. 

● ચારઅઠવાડિયા સુધી બપોરના નિયમિત 
જમરૂખ ખાવાથી પેટ સાફ થાય છે. 
પેટની ગરમી બહાર નીકળે છે, રક્ત 
શુદ્ધ થાય છે અને ફોડલા, ફોડલી, 
ખંજવાળથી છુટકારો મળે છે. રક્ત વિકાર 
દૂર થાય છે. 

●આંતરડામાં દશ્ત ભરાયેલો રહેવાથી મોટા ભાગે ધા પડી જતા હોય છે. જમરૂખનું સેવન આ માટે ફાયદાકારક સાબિત થયું છે. તો વળી તેના પાનને ઉકાળી તે પાણીનું સેવન પણ લાભ કરે છે. 

● જમરૂખના પાનનું સેવન અથવા તો પાનને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતની 
સમસ્યામાં રાહત થાય છે. તેમજ મુખદુર્ગધ દૂર થાય છે. 

●કફયુક્ત ઉધરસમાં જમરૂખને સગડી ૫૨ શેકી ખાવાથી લાભ થાય છે.

● જમરૂખમાં એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિવિધ વિટામિત્સ અને મિનરલ્સ સમાયેલા છે. જે આપણા શરીર માટે આવશ્યક હોય છે. એમાં સમાયેલું વિટામીન બી-૯ શરીરની કોશીકાઓ અને ડીએનએને સુધારે છે. 

●જમરૂખમાં સમાયેલ પોટેશિયમ અને ન્ગ્નેશિયય હૃદય અને માંસપેશિયોને સ્વરથ 
રાખે છે. 

● રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. 

● નિયમિત સેવનથી શરદી-ઉધરસ જેવી સમસ્યાઑથી રાહત થાય છે. 

● જમરૂખમાં સમાયેલ લાઇકોપીન નામનો ફપ્ઇટો ન્વૂટ્રિએન્ટસ શરીરના કેન્સર અને ટ્યૂયરથી રાહત આપે છે. 

● તેમાં કેરોટિન સમાયેલુ હોય છે જે 
શરીરને ત્વચા સંબંધી બીમારીઑથી 
બચાવે છે. જમરૂખના નિયમિત સેવનથી કબજિયાતની તકલીફ દૂર થાય છે. 

●ફળ સાથે જ પાન પણ ખાવાથી 
મુખમાંના છાલામાં રાહત થાય છે. 
તેની ચટણી, રાયતું, અથાણું બનાવીને 
ખાવાથી સ્વાદ વધે છે. 

●મેટાબોલિઝમને જાળવી રાખે છે જેથી શરીરયાંનું કોલોરટ્રોલ રત્તર નિયંત્રિત રહે છ

● કાચા જયરૂખમાં પાકેલા કરતા વિટામિન સી વધુ સમાયેલું હોય છે. તેથી કાચું જમરૂખ ખાવુ વધુ ફાયદાકારક છે. 

● પેરૂમાં વધુ પડતા ફપ્ઇબરની માત્રા અધિક હોય છે તેથી ડાયાબિટિસના દરદીઑ માટે ફાયદાકારક છે. 

● સામાન્ય થાઇરોડમાં પણ ડોક્ટર જમરૂખ 
ખાવાની સલાહ આપે છે.

This post was edited by
....... Kundan.....






एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

Thank you for comments

एक टिप्पणी भेजें (0)