રોમન ઇતિહાસકાર હતા. તેમને લીવી નામે પણ ઓળખાતા હતા. તેમણે રોમ અને રોમન લોકોની મોન્યુમેન્ટલ હિસ્ટ્રી લખી હતી.
જન્મ - 59 બીસી
નિધન - 17 એડી
- લોકો તેમના સારપની જગ્યાએ બદીને જલદી ઓળખી લે છે.
- રક્ષાની જગ્યાએ આક્રમણમાં વધુ જોશ દેખાય છે.
- જરૂરિયાત છેલ્લો પણ સૌથી મોટો હથિયાર છે.
- આપત્તિમાં જ ભગવાનને યાદ કરાય છે.
- પરિપક્વતામાં ઉત્કૃષ્ટતા લાવવામાં લાંબો સમય લાગે છે.
- સત્યને છુપાવી શકાય છે પણ નષ્ટ ન કરી શકાય.
- પૈસાના વેડફાટથી જે પીડા થાય છે તે સૌથી વધુ છે.
- મિત્રોને તેમના કર્મોથી પારખવા જોઇએ ન કે શબ્દોથી.
- ઈર્ષ્યા પણ આગની જ્વાળા જેમ ઉપર ઉઠે છે.
- ભૂતકાળમાં થયેલી ભૂલને દોષ આપવું સરળ છે, સુધારવી મુશ્કેલ હોય છે.
Thank you for comments