નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી આ એક નવી પોસ્ટ ની અંદર તો મિત્રો મને ખબર છે કે તમે અહીં વર્લ્ડ હેરિટેજ ડે જેને આપણે વિશ્વ ધરોહર દિવસ અથવા તો વિશ્વવિરાસત દિવસ તરીકે પણ ઓળખીએ છીએ, તો મિત્રો અહીં આપણે વિશ્વ હેરિટેજ ડે ક્યારે ઉજવવામાં આવે છે શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ ધરોહર દિવસ 2023 ની થીમ શું છે એ તમામ તમારા સવાલોના જવાબ અહીં તમને મળી જશે તો ચાલો જોઈએ વિશ્વવિરાસત દિવસ વિશેની કેટલીક અદભુત અને મહત્વપૂર્ણ માહિતી
વિશ્વ ધરોહર દિવસ (World Heritage Day in Gujarati)
તો મિત્રો વર્લ્ડ હેરિટેજ ડે એટલે કે વિશ્વ ધરોહર દિવસ અથવા તો વિશ્વવિરાસત દિવસ દર વર્ષે 18 એપ્રિલના રોજ વિશ્વભરમાં તેની ઉજવણી કરવામાં આવે છે. બીજું મિત્રો કે શું તમે જાણો છો કે વિશ્વ વિરાસત દિવસ શા માટે ઉજવવામાં આવે છે તો હું તમને જણાવી દઉં કે વિશ્વવિરાસત દિવસ એ વિશ્વભરમાં સાંસ્કૃતિક વારસાના સ્થળો અને સ્મારકોની જાળવણી અને સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ વારસા દિવસની ઉજવણી કરવામાં આવે છે
આ વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે 2023 ‘હેરીટેજ ચેન્જીસ’ (Heritage Changes) થીમ હેઠળ ઉજવવામાં આવશે
વિશ્વ ધરોહર દિવસ ઉજવવાની દરખાસ્ત ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ICOMOS) દ્વારા 18 એપ્રિલ 1982ના રોજ કરવામાં આવી હતી અને 1983માં યુનેસ્કોની જનરલ એસેમ્બલી દ્વારા મંજૂર કરવામાં આવી હતી.
વિશ્વ ધરોહર દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં સાંસ્કૃતિક વારસાના સ્થળો અને સ્મારકોની જાળવણી અને સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા છે
વિશ્વભરમાં વિશ્વ ધરોહર દિવસ વિવિધ રીતે ઉજવવામાં આવે છે. જેમ કે કેટલાક દેશો સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો અને હેરિટેજ સાઇટ્સ અને સ્મારકોના માર્ગદર્શિત પ્રવાસોનું આયોજન કરે છે
વિશ્વભરમાં વિશ્વ ધરોહર દિવસ યુનેસ્કો (UNESCO) ની જનરલ એસેમ્બલી દ્વારા ઉજવવામાં આવે છે
વિશ્વ વિરાસત દિવસ વિશેના (World Heritage Day in Gujarati) FAQs
વિશ્વ ધરોહર દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
વિશ્વ ધરોહર દિવસની ઉજવણી 18 એપ્રિલના રોજ કરવામાં આવે છે
વિશ્વ ધરોહર દિવસ 2023 ની થીમ શું છે?
વિશ્વ ધરોહર દિવસ 2023 ની થીમ ‘હેરીટેજ ચેન્જીસ’ (Heritage Changes) છે
પ્રથમ વિશ્વ ધરોહર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો
પ્રથમ વિશ્વ ધરોહર દિવસ 1983 માં ઉજવવામાં આવ્યો હતો.
વિશ્વ ધરોહર દિવસ કોના દ્વારા ઉજવવામાં આવે છે
વિશ્વ ધરોહર દિવસ યુનેસ્કો (UNESCO) ની જનરલ એસેમ્બલી દ્વારા ઉજવવામાં આવે છે
વિશ્વ ધરોહર દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે
વિશ્વભરમાં સાંસ્કૃતિક વારસાના સ્થળો અને સ્મારકોની જાળવણી અને સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા છે
Thank you for comments