સિદ્ધાંત પહેલાં કે શાસ્ત્ર પહેલાં ?
मार्च 17, 2018
0
પિંગળશાસ્ત્ર
સિદ્ધાંત પહેલાં કે શાસ્ત્ર પહેલાં ? છંદશાસ્ત્રની બાબતમાં એક દંતકથા એવી છે કે આદિકવિ મહર્ષિ વાલ્મીકિના મુખમાથી કૌચ પક્ષીનો વધ કરનાર પારધીને ઉદ્દેશીને નીકળેલા શબ્દો અનુષ્ટુપ છંદમા પ્રગટ થયા. આનો અર્થ એ થયો કે છંદની રચના પહેલા થઇ અને છંદશાસ્ત્ર પછી આવ્યું,વાલ્મીકિ રામાયણમાં મોટે ભાગે અનુષ્ટુપ છંદ પ્રપોજાયોં છે. છંદશાસ્ત્રની બીજી દંતકથા એવી છે કે એના આદિક્તા ભગવાન શેષ છે. આ શેષ પછીના અવતારમાં પિગલાચાર્પના રૂપમા છંદસૂત્રની રચના કરી, જેને પિગળશાસ્ત્ર કહેવામાં આવે છે. આ પિગળશાસ્ત્ર એ છંદશાસ્ત્રનો સર્વપ્રથમ ગ્રંથ ગણવામાં આવે છે. છદશાસ્ત્રની લાતશિક્તા એ છે કે એક બાજુ આચાર્યો દ્વારા છંદો વિકસિત થતા રહ્યા; જ્યારે બીજી બાજુ કવિઓ દ્વારા નવીન છદો રચાતા ગયા. આ નવીન છંદો સમય જતાં છદશાસ્ત્રર્મા સ્થાન પામ્યા…
Tags
Thank you for comments