BBC Television Television network

Kundan
0
બી.બી.સી. ટેલિવિઝન… બીબીસીના ટૅલિવિઝને અડધી સદી પૂરી કરી છે. ૧૯૩૬ની બીજી નવેમ્બરે બીબીસી. ટેલિવિઝન પર પહેલો કાર્યક્રમ રજૂ થયો અને ચારસો બ્લેક ઍન્ડ વ્હાઇટ ટી.વી.ધરાવનારાઓ એ
તે માણ્યો. પહેલે જ વર્ષે વિખ્યાત નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોનું નાટક પ્રદર્શિત કરવામાં આવ્યું. જેનું ખુદ બર્નાર્ડ શોઅે સુપરવિઝન કર્યું હતુ રેડિયો કરતાં ટી.વી.ના દર્શકોઍ સૌપ્રથમ. કોઈ કાર્યક્રમ માણ્યો હોય તો તે ૧૯૫૩માં રાણી એલિઝાબેથના રાજ્યાભિષેકનો લાંઇવ ટૅલિકાસ્ટનો કાર્યકમ હતો.આ કાર્યક્રમ બે કરોડ લોકોએ જોયો હેતો. આજે બીબીસી ટેલિવિઝન ઍક વર્ષમાં ૬૦૦૦ કાર્યક્રમો દર્શાવે છે એની મુખ્ય આવક ટેલિવિઝન સેટ્રદીઠ વાષિક લાયસન્સ ફ્રીની છે આ આખાય ટેલિવિઝનનાં ડાયરૅકટર જનરલ આલાસડૅર મીલીને છે, જેઑના હાથ નીચે ૨૬ એક્ઝિક્યુટિવ કામં કરે છે. બે ટૅલિવિઝન નેટવર્ક અને ચાર રેડિયો નેટવર્ક ઉપરાંત કેટલાંય પ્રાદેશિક ટી.વી. કાર્યક્રમો, સ્થાનિક રેડિયો અને વિશ્વવ્યાપક બ્રોડકાસ્ટિગ નુ કામ સંભાંળે છે અને તે પણ ઘણી ભાંષાંઅોમા.

एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

Thank you for comments

एक टिप्पणी भेजें (0)