murder and kidnapping🎭

Kundan
0
હત્યા અને અપહરણ રમકડાંની જેમ બંદૂક મળે તો શું થાય? આજે અમેરિકામા ૨૦૦ મિલિયન લોકો બંદૂક ધરાવે છે. આનો સીધો હિસાબ માંડીએ તા એમ કહેવાય કે દર ચાર પુખ્ત વ્યક્તિઓ માંથી એક વ્યક્તિ પાસે બંદૂક હોય છે.દર વર્ષે અમેરિકામાં બંદૂકનીં ગોળીથી ૪૦,૦૦૦ વ્યક્તિઓ મરે છે.
જ્યારે દુનિયામાં સૌથી વઘુ અપહરણ ની ઘટનાઓ કોલંબિયામાં બને છે. ૧૯૯૬માં અપહરણના ૮૦૦૦ કિસ્સાઓ માંથી ૬૫૦૦ કિસ્સાઓ લેટિન અમેરિકામાં બન્યા અને એમાં પણ ૪૦૦૦થી વધુ કોલંબિયામાં બન્યા. એક ગણતરી મુજબ રોજ દસ વ્યક્તિઓનું કોલંબિયામાં અપહરણ થાય છે અને આને કારણે કોલંબિયામાં અપહરણકર્તાઓને ૧૨૦ મિલિયન પાઉન્ડની રકમ મળતી હોવાનો અંદાજ છે.અમેરિકામાં ૯૫ ટકોને અપહરણકર્તા સજા પામે છે. જ્યારે કોલંબિયામાં માત્ર 3 ટકાને સજા થાય છે....

एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

Thank you for comments

एक टिप्पणी भेजें (0)