એપ્રિલ ફૂલ !

Kundan
0
પહેલી એપ્રિલને ‘ફૂલ્સ ડે’ કહેવામાં આવે છે અને વિશ્વમાં મોટા ભાગના દેશોમાં એપ્રિલ ફૂલની માન્યતા પ્રચલિત છે. આ દિવસે પોતાના મિત્રો, પાડૉશીઑ કે અન્ય સગાંસંબંધીખોની બનાવટ કરીનેં મોજ ઉદાઽવભાં આવે છે. પરંતુ એક સમય એવો હતો કે જ્યારે પહેલી એપ્રિલે આખા યુરોપમાં નવા વર્ષનો પ્રારંભ થતો હતો. ઈ.સ. ૧૫૫૪માં ફ્રાંસના રાજા નવમા ચાર્લ્સ એક નવું કૅલેન્ડર બનાવ્યું. અને એમાં વર્ષની શરૂઆત આજની જેમ પહેલી જાન્યુઆરીથી થતી હતી. મોટાભાગના લોકોએ આ નવા કેલેન્ડરનો સ્વીકાર કર્યાં, પણ કેટલાક લોકો પહેલી એપ્રિલે વર્ષ પ્રારંભ કરવાની રૂઢિને વળગી રહ્યા… નવા કૅલેન્ડઆં માનનારાઓ આવા લોકોને મૂખં સમજીને પહેલી એપ્રિલના દિવસે જ એમની વિચિત્ર ઠઠ્ઠા-મશ્કરી કરવા લાગ્યા અને બનાવટી ભેટસૉગાદ આપવા માંડ્યા. એ જ સમયથી પહેલી એપ્રિલનો દિવસ ફૂલ્સ ર્ડ’ના રૂપમાં, જાણીતો થયો ‘ 😊😊😊😃😃😃😁😁😁😁😀😀😀😀☺☺☺☺☺☺

एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

Thank you for comments

एक टिप्पणी भेजें (0)