શિવ અને નંદી

Kundan
0
…શિવ અને નંદી... ભારતનું સાથી મોટું શિવલિંગ ભોપાલમાં આવેલ ભોજપુર મંદિરમાં મળે છે ઇ.સ.1010 થી 1053 દરમિયાન થઈ ગયેલા રાજા ભોજે અા શિવલિંગ બનાવ્યું હતું, જેની ઊંચાઈ ૭ ફૂટ ૫ ઇચ અને ઘેરાવો ૧૭ ફૂટ ૪ ઇંચ છે જ્યારે મદ્રાસથી ૩૫ માઈલ દૂર તમરપ્ઈપક્કમ ગામમાં આવેલું ચિન્મય મિશનનું સેન્ટર શિવલિગની માફક ડિઝાઇન કરવામાં આવ્યું છે.જે 65 ફૂટ ઊંચું છે. જ્યારે અાધ્રપ્રદેશના લેપાક્ષી મંદિરમાં ૧૫ ફૂટ ઊંચો અને ૨૭ ફૂટ લાંબો નદી મળે છે. નોંધપાત્ર વાત એ છે કૅ આ વિરાટ નંદી એક જ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવ્યો છે.

एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

Thank you for comments

एक टिप्पणी भेजें (0)