જૂલે વર્ને ૧૮૬૭માં લખેલી આ કથા તેના સર્વશ્રેષ્ઠ સજેનોમાંની એક છે. અઢારમી અને ઓગણીસમી સદીની અલ્પવિકસિત દુનિયામાં રહેતા મહાન સર્જકે આજે ૨૧મી સદીમાં પણ વાંચતાં આશ્ચર્ય અને રોમાંચ જગાડતી આ કૃતિનું સર્જન કર્યું હતું.
બેંક ઓફ ઇંગ્લેન્ડમાં થયેલી એક લૂંટના સંદર્ભમાં ૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી બતાવવાનો એક પડકાર કથાનાયક ફિલિયાસ ફોગ સામે આવે છે. શાંત, સ્વસ્થ અને ગંભીર સ્વભાવ હોવાં છતાં તેણે એ પડકાર ઝીલી લીધો. અને ચાલુ થઈ - લંડનથી લંડન વાયા યુરોપ, ઇન્ડિયા ચીન, જાપાન અને અમેરિકાની જીવસટોસટનાં સાહસોથી ભરેલી યાત્રા. કથાનો સૌથી રોમાંચક ભાગ લેખકને પ્રિય એવા ઇન્ડિયા સંબંધી છે. મલબાર હિલના મંદિરનો દિલધડક પ્રસંગ, હાથી ઉપરની અનોખી સવારી, બુંદેલખંડની રાજરાણીની વીતકકથા, કલકત્તાની કોર્ટમાં ભજવાંચેલૂં સજા-એ-અમલનું પ્રહસન, ઉપરાંત હજારો જંગલી ભેંસોના ટોળા દ્વારા અટકાવાતી રેલગાડી અને છેલ્લે નાયક અને ખલનાયક વચ્ચેના દ્વધંદ્રના પ્રસંગો કથાના અંત સુધી વાચકને જકડી સખે છે.
દુનિયાની અનેક ભાષાઓમાં પ્રગટ થયેલી આ સાહસકથાએ વેચાણના અનેક વિક્રમો સર કર્યા છે.
download pdf,👇👇👇👇
https://linkgenie.me/s/IdJMk
comments on Facebook
,🙏🙏🙏👇👇👇
https://www.facebook.com/kundan.chaudhari.712
blogpost 👌👌🤳🤳
https://chaudharikundan.blogspot.com/?m=1
Twitter handle,✍️🤳🙏🙋
https://mobile.twitter.com/kux143
🙈🖖✋👌follow by Instagram
https://instagram.com/kundan3613?igshid=YmMyMTA2M2Y=
Thank you for comments